For DND Complaint

હું છેલ્લા 2 વર્ષથી DND માં રજીસ્ટર્ડ છું છતા મારા ઉપર બિનજરૂરી મેસેજો અને કોલ્સ આવે છે. મેં એક માસ અગાઊ પણ આ અંગેની ફરિયાદ BSNL કસ્ટમર કેરમાં કરી હતી છતા પણ આજે મારા ઉપર કોલગેટ કંપનીની એડનો કોલ આવ્યો. જેનો નંબર હતો (+914044621400). આ મુદ્દે મને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતિ તથા આવી એડ કરનારી કંપનીઓને દંડ ફટકારવામાં આવે એવી વિનંતિ. Continue reading